about

 'PALAK IAS' શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત છે. તેનું સૌથી પ્રખ્યાત સાહસ 'PALAK IAS ACADEMY' નામની સંસ્થા છે જે GPSCની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. 'PALAK IAS GPSC' એક ઊભરતું પ્લેટફોર્મ છે જેના દ્વારા GPSCની પરીક્ષાની તૈયારી માટે ઑડિયો-વિઝ્યુઅલ ફોર્મેટમાં નવીન શૈક્ષણિક પ્રયોગો કરવામાં આવે છે.2018થી આ ક્ષેત્રમા કાર્યરત છે.

Post a Comment

0 Comments