Vidhyasahayak Bharti 2022(વિદ્યા સહાયક ભરતી 2022)| વિદ્યા સહાયક ભરતી 2022 ફોર્મ કેવી રીતે ભરવું?

Vidhyasahayak Bharti 2022

Total Posts: 2600

How to fill form? 

વિદ્યા સહાયક ભરતી 2022 ફોર્મ કેવી રીતે ભરવું?

First Step: સૌપ્રથમ અહીં આપેલી વેબસાઈટ પર ક્લિક કરો 

http://vsb.dpegujarat.in/Home

તમારી પાસે નીચે મુજબ વિન્ડો ખુલશે  

 Second Step: લોગીન સામાન્ય  બટન ઉપર ક્લિક કરો ફરી પાછી એક વિંડો ખુલશે




Third Step: તેમજ સૌથી નીચે જો તમે રજીસ્ટર ના થયા હોય તો રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરશો અને ફરી પાછી એક વિંડો ખુલશે


Fourth Step:  હોમપેજ‌‌‌‌‌‌‌------‌‌‌‌‌‌‌‌‌‌-->  લોગીન સામાન્ય  બટન ઉપર ક્લિક કરો ફરી પાછી એક વિંડો ખુલશે

-જયા તમારી બધી વિગતો ભરવાની છે 
-ખાસ કરીને તમારા જાતિના સર્ટિફિકેટનો નંબર અને જાતિના સર્ટિફિકેટની તારીખ ખાસ ધ્યાનથી ભરવી અને જોવું કે એક્સપાયર થઈ ગયુ નથી ને ત્યારપછી તે સર્ટિફિકેટની  ડિટેલ ઉમેરો. 

Fifth Step: Click on SAVE button and save your application


Sixth Step: Click On CANDIDATE UPLOAD DOCUMENT
 
                   Scan your document <1mb and upload here
 



Seventh Step: Print APPLICATON and CHECKLIST

Eighth Step: Submit Document Your Nearest Place

All Document here:






Post a Comment

0 Comments